

વાચક મિત્રો આજે હું એક નવા વિષય સાથે મારો આ લેખ લખું છું. લગભગ છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ સમાચાર પત્રોમાં તમે લોકો વાંચતા હશો કે આરબીઆઈ દ્વારા મેહુલ ચોક્સી સહિત 50 ડિફોલ્ટરો ના ૬૮ હજાર કરોડ રૂપિયા રાઈટ કરાયા, જે સંપૂર્ણ માહિતી આરબીઆઈ દ્વારા એક રાઇટ ટુ ઇન્ફર્મેશન આર.ટી.આઈ ની અરજીના જવાબમાં આપવામાં આવી છે
આપણે આજે એ સમજ શું કે
written off નો મતલબ શું થાય?
Written off કરવાથી બેંકને શું ફાયદો થાય?
written off કરવાથી શું બેંકનો નાણા પરત મેળવવાનો અધિકાર જતો રહેશે?
આવા વિવિધ પ્રશ્નોના જવાબ હું મારા આ લેખ દ્વારા સામાન્ય નાગરિક ને સહેલી ભાષામાં સમજાવીશ. હું મારા આ લેખમાં આરબીઆઇના વિવિધ નોટિફિકેશન નો અને આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા જવાબનો માહિતી તરીકે ઉપયોગમાં લઈશ.
written off એકાઉન્ટની/નામાની એક એકાઉન્ટિંગ ટર્મ છે તેનો અર્થ થાય છે બેન્કર કે નાણાં ધીરનાર ધિરવામાં આવેલી સંપૂર્ણ રકમ પોતાના હિસાબો તૈયાર કરતી વખતે ધ્યાનમાં અથવા તો ગણતરીમાં લેતો નથી. આનો અર્થ એવો થતો નથી કે ધિરવામાં આવેલા નાણાં માફ કરાયા છે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે.
લોન રાઇટ-ફ એ એક સાધન છે જેનો ઉપયોગ બેંકો તેમની બેલેન્સ-શીટ્સને સાફ કરવા માટે કરે છે. તે ખરાબ લોન અથવા બિન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ના કેસોમાં લાગુ પડે છે. જો ઓછામાં ઓછી સતત ત્રણ ક્વાર્ટરમાં ચુકવણી ડિફોલ્ટ્સના એકાઉન્ટ પર લોન ખરાબ થઈ જાય, તો એક્સપોઝર (લોન) write off કરી શકાય છે.
As per the Master Circular – Prudential norms on Income Recognition, Asset Classification and Provisioning pertaining to Advances dated July 1, 2015 RBI/2015-16/101 DBR.No.BP.BC.2/21.04.048/2015-16
હવે આપણે આરબીઆઇ દ્વારા આપવામાં આવેલ જવાબ અને પ્રશ્ન જોઈએ

ઉપર મુજબ આરબીઆઇના જવાબમાં સ્પષ્ટપણે વાંચી શકાય છે કે જે રકમ એનેક્ષર દ્વારા આપવામાં આવી છે તે રકમ બાકી લેણા અને ટેકનિકલી/પ્રુડેન્શિયલ Written off નાણાની રકમ છે
Author:-
The above content is drafted & compiled by CA. MAYURKUMAR HARILAL MODHA, Ahmedabad
Disclaimer:-
This information or attachment to this is intended for knowledge sharing purpose only. All efforts have been made to ensure the accuracy of information in this.. The information contained in this is published for the knowledge of the recipient but is not to be relied upon as authoritative or taken as a legal opinion by any means. While due care has been taken in the preparation of this publication and information contained herein, but its author will not be responsible for any errors that may have crept in inadvertently and do not accept any liability whatsoever, for any direct or consequential loss howsoever arising from any use of this publication or its contents or otherwise arising in connection herewith. In case of any discrepancy, the reader is advised to refer the original source of content.

શું કરવેરાની નવી વૈકલ્પિક યોજનાથી વેરામાં બચત થાય છે ? ચાલો આજે આ પ્રશ્નના ઉતરને બારીકીથી સમજી લઈએ.
પ્રથમ નવા કરવેરાનો સ્લેબ જાણવો રહે. ત્યાર બાદ ક્યાં, કેવુ અને કેટલી બચત અને રોકાણ છે, તેનો અભ્યાસ કરવો રહે.
વર્તમાન ટેક્સ સ્લેબ વડે શું તમે શ્રેષ્ઠ રીતે તમારી વર્તમાન બચત અને વર્તમાન રોકાણ કરી રહ્યા છો ?
હર વખતે, કર ભરવાની દરેક વેળાએ આ પ્રશ્ન યક્ષ બનીને ઉભો રહેશે. કિંતુ પરંતુ બટ, આ પ્રશ્નનો ઉકેલ તમારા જ હાથમાં છે, અને હાથવેંત પણ. એ માટે સૌ પ્રથમ તમારે આ યોજનાની ખરી માહિતીથી બચત અને રોકાણ કરવાનું ઘટે. જે તમને કરવેરામાંથી મળતી જરુરી રાહત આપી શકે છે, અપાવી શકે છે, અને યક્ષ પ્રશ્નમાંથી કાયમી છુટકારો પણ. એ પહેલા તમારે તમારી બચત અને રોકાણ નો હિસાબ માંડવાનો રહે. આ બચત અને રોકાણ શું કરવેરાના માળખા અંતર્ગત આવે છે ? કરપાત્ર છે કે નહિ ? આ બન્ને બાબતોનો અભ્યાસ અતિ જરુરી બને છે.
આના માટે સૌ પ્રથમ આવકવેરાના વિવિધ સ્લેબની સમજ મેળવવી રહે.
1 એપ્રિલ 2020 થી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ 2020-2021 થી વ્યક્તિગત અને હિંદુ અવિભક્ત કુટુંબ (HUF) હોય તેવા કરદાતાઓએ અગાઉની જૂની યોજના કે નવી વૈકલ્પિક કરવેરાની યોજના હેઠળના કરવેરાના દર ની પસંદગી કરવાની રહેશે. નાણાકીય વર્ષ 2019-2020 માટેના પ્રવર્તમાન દરોને આગામી નાણાકીય વર્ષ 2020-2021 માટે યથાવત્ રખાયા છે. પરંતુ નવા નાણાકિય વર્ષ 2020 21 થી વ્યક્તિગત તેમજ હિંદુ અવિભક્ત કુટુંબની આવક ધરાવતા હોય તેવા કરદાતાઓ ને નિયત શરતોને આધીન આવકવેરાના નવા રાહતકારક દર માળખાનો લાભ લેવાની પસંદગી કરવાની તક આપવામાં આવી છે આ સંબંધી નિયત જોગવાઈઓ નવી દાખલ કરાયેલી કલમ 115-BAC હેઠળ કરવામાં આવેલી છે
અમુક શરતોને આધીન વ્યક્તિગત અને હિંદુ અવિભક્ત કુટુંબ ને આકારણી વર્ષ 2021- 22 થી નીચે દર્શાવેલ ટેક્સ દરનું વિકલ્પ રહેશે
| જૂની યોજના હેઠળના કરવેરાના દર | નવી વૈકલ્પિક કરવેરાની યોજના હેઠળના કરવેરાના દર | |
| 0%
|
રૂપિયા 250000 સુધી | 0% |
| 5% | રૂપિયા 250001 થી રૂપિયા 500000 સુધી | 5% |
| 20% | રૂપિયા 500001થી રૂપિયા 750000 સુધી | 10% |
| 20% | રૂપિયા 750001 થી રૂપિયા 1000000 સુધી | 15% |
| 30% | રૂપિયા 1000001 થી રૂપિયા 1250000 | 20% |
| 30% | રૂપિયા 1250001 થી રૂપિયા 1500000 | 25% |
| 30% | રૂપિયા 1500001 થી વધુ | 30% |
વ્યક્તિગત કે હિંદુ અવિભક્ત કુટુંબ કે જેને ધંધાકીય આવક નથી તે દરેક વર્ષ માટે ઉપરોક્ત વિકલ્પ પસંદ કરી શકશે. કોઈ વ્યક્તિગત કે હિંદુ અવિભક્ત કુટુંબ જેને ધંધાકીય આવક છે તે ફક્ત એક જ વખત ઉપરોક્ત વિકલ્પ પસંદ કરી શકશે અને તે પછી ના દરેક આકરણી વર્ષો માટે અમલમાં રહેશે. આવા કરદાતા ફક્ત એકવાર વિકલ્પ બદલી શકશે અને ત્યારબાદ તે જ્યાં સુધી ધંધાની આવક કમાશે ત્યાં સુધી વિકલ્પ બદલી શકશે નહી.
આ વ્યક્તિગત કે હિંદુ અવિભક્ત કુટુંબકે.જે કરવેરા ની ગણતરી માટે નવી સામેલ કરવામાં આવેલ કલમ 115- BAC તે નીચે મુજબની માફીઓ કે કપાતો નો લાભ લઇ શકશે નહીં
આમ છતાં નિર્દિષ્ટ પેન્શન સ્કીમ અને નવા એમ્પ્લોય કરાયેલા કર્મચારીઓ માટે મળતી કપાત મળતી રહેશે .
કલમ 10 ક્લોઝ 14ના નીચે મુજબના એલાઉન્સ વ્યક્તિગત અને હિંદુ અવિભક્ત કુટુંબ ના કરદાતાની નવી વૈકલ્પિક સ્કીમમાં પણ મળતા રહેશે
વધુમાં આગળ ઉપર Rule 3 માં આપવામાં આવતું કર્મચારીને મળતા ફૂડ અને ખાણીપીણી ના વાઉચર રકમની માફી પણ વૈકલ્પિક કર સ્કીમને પસંદ કરતા વ્યક્તિગત કરદાતાઓને મળશે નહીં
-CA MAYUR MODHA (M.COM., FCA)
બજેટ વિશ્લેષણ –2020
સૂચિત ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ્સ

by
CA Mayur Modha
M.com.,FCA
Ahmedabad
February 1, 2020
Direct Tax
કર દર
1. વ્યક્તિગત અને એચયુએફ માટે નવો કર દર
નવી કલમ 115 બીએસી દાખલ કરવાની દરખાસ્ત કરી છે, વિકલ્પ પ્રદાન કરવા માટે વ્યક્તિઓ માટે અને એચયુએફ માટે ઓછા દરે ટેક્સ ભરવા આ યોજના હેઠળ વિકલ્પ હોઈ શકે છે. દરેક વ્યક્તિ અથવા એચયુએફ દ્વારા આ વિકલ્પ દરેક પાછલા વર્ષ માટે કરી શકે છે જો કે, એક વ્યક્તિગત અને એચયુએફ બિઝનેસ આવક હોઈ, આ વિકલ્પ એકવાર ઉપયોગ કરી શકે છે પાછલું વર્ષ તેના માટે માન્ય રહેશે પાછલા વર્ષ અને બધા માટે અનુગામી વર્ષો આ યોજના હેઠળ રહેશે કોઈપણ પ્રકરણ VI એ હેઠળ કપાત (કલમ 80 સીસીડી સિવાય અથવા 80 જેજેએએ) અથવા કલમ 24 છૂટ દાવા કર્યા વિના ગણતરી
| કુલ આવક | આવકવેરાનો દર |
| Rs. 2,50,000/- સુધી | — |
| Rs.2,50,000/- થી Rs. 5,00,000/- સુધી
|
5% |
| Rs.5,00,000/- થી Rs. 7,50,000/- સુધી
|
10% |
| Rs.7,50,000/- થી Rs. 10,00,000/- સુધી
|
15% |
| Rs.10,00,000/- થી Rs. 12,50,000/- સુધી
|
20% |
| Rs.12,50,000/- થી Rs. 15,00,000/- સુધી
|
25% |
| Rs.15,00,000/- અને ઉપર
|
30% |
નવી કલમ 115 બીએડી દાખલ કરવા દરખાસ્ત કરવામાં આવી છેસહકારી મંડળીઓને 22% વત્તા સરચાર્જ 10% અને 4 % સેસ ના દરે વેરો ભરવાનો વિકલ્પ. આવી મંડળીઓની આવકની ગણતરી ગણતરી ગણતરી ગણતરી સ્પષ્ટ મુક્તિ, ગણતરી કપાત અથવા પ્રોત્સાહક ઉપલબ્ધ હોવાનો દાવો કર્યા વિના કરવામાં આવશે. વૈકલ્પિક ન્યૂનતમ કરની જોગવાઈઓ આવી સહકારી મંડળીઓને લાગુ નહીં પડે.
Residential Status -રહેણાંક સ્થિતિ
ભારતીય નાગરિક કરવેરાના હેતુસર ભારતનો રહેવાસી માનવામાં આવશે જો તે અન્ય કોઈ દેશ અથવા પ્રદેશમાં કર આપવા માટે જવાબદાર નથી
2. ભારતીય નાગરિકો / પીઆઈઓ ભારતમાં 182 દિવસને બદલે 120 દિવસ સુધી મર્યાદિત:
Business Income- વ્યાપાર આવક
Tax Audit માટે થ્રેશોલ્ડ મર્યાદામાં વધારો : એકાઉન્ટ્સનું Tax Audit કરાવવા માટેની થ્રેશોલ્ડ લિમિટ રૂ. 1 કરોડથી વધારીને રૂ. 5 કરોડ આપવામાં આવેલ પ્રસ્તાવિત છે કે રોકડ રસીદ અથવા ચુકવણી એ કુલ રસીદ અથવા ચુકવણીના 5% કરતા વધુ હોતી નથી.
Analysis of Budget 2019-2020
by
CA Mayur Modha
M.com.,FCA
Ahmedabad
July 5, 2019
Direct Tax
The direct tax revenue has significantly increased over the past couple of years. It has increased by over 78% from ` 6.38 lakh crore in Financial Year 2013-14 to around ` 11.37 lakh crore in Financial Year 2018-19.
Major Changes in Direct Tax
12.Consequences of not linking Aadhaar with PAN: Presently, the Act provides for making PAN invalid if it is not linked with Aadhaar within a notified date. In order to protect past transactions carried out through such PAN, it is proposed to provide that if a person fails to intimate the Aadhaar number, the PAN allotted to such person shall be made inoperative in the prescribed manner after the date notified for the said linking.
Expectations on budget of the common men which are full filled by honorable
finance minister Shri CA Piyush Goyal
Major Amendments in Income Tax
(I) In the case of every individual other than the individual referred to in items (II) and (III) of this Paragraph or Hindu undivided family or association of persons or body of individuals, whether incorporated or not, or every artificial juridical person referred to in sub-clause (vii) of clause (31) of section 2 of the Income-tax Act, not being a case to which any other Paragraph of this Part applies,—
Rates of income-tax
| 1 | where the total income does not exceed
Rs.2,50,000 |
NIL |
| 2 | where the total income exceeds Rs.2,50,000
but does not exceed Rs.5,00,000
|
5 per cent. of the amount by which the total
income exceeds Rs.2,50,000 |
| 3 | where the total income exceeds Rs. 5,00,000
but does not exceed Rs.10,00,000 |
Rs.12,500 plus 20 per cent. of the amount by
which the total income exceeds Rs.5,00,000; |
| 4 | where the total income exceeds
Rs.10,00,000 |
Rs.1,12,500 plus 30 per cent. of the amount by
which the total income exceeds Rs.10,00,000 |
II) In the case of every individual, being a resident in India, who is of the age of sixty years or more but less than eighty years at any time during the previous year,—
Rates of income-tax
| 1 | where the total income does not exceed
Rs.3,00,000 |
NIL |
| 2 | where the total income exceeds Rs.3,00,000
but does not exceed Rs.5,00,000
|
5 per cent. of the amount by which the total
income exceeds Rs.3,00,000 |
| 3 | where the total income exceeds Rs. 5,00,000
but does not exceed Rs.10,00,000 |
Rs.10,000 plus 20 per cent. of the amount by
which the total income exceeds Rs.5,00,000; |
| 4 | where the total income exceeds
Rs.10,00,000 |
Rs.1,00,000 plus 30 per cent. of the amount by
which the total income exceeds Rs.10,00,000 |
(III) In the case of every individual, being a resident in India, who is of the age of eighty years or more at any time during the previous year,—
Rates of income-tax
| 1 | where the total income does not exceed
Rs.5,00,000 |
NIL |
| 2 | where the total income exceeds Rs. 5,00,000
but does not exceed Rs.10,00,000 |
20 per cent. of the amount by
which the total income exceeds Rs.5,00,000; |
| 3 | where the total income exceeds
Rs.10,00,000 |
Rs.1,00,000 plus 30 per cent. of the amount by
which the total income exceeds Rs.10,00,000 |
Other Key Changes:
(a) in sub-section (4),––
(i) in the opening portion, for the words “one house”, the words “two houses” shall be substituted;
(ii) in clause (a), for the word “one”, the word “two” shall be substituted;
(iii) in clause (b), for the words “other than the house”, the words “other than the house or
houses” shall be substituted;
(b) in sub-section (5), for the words “one year”, the words “two years” shall be substituted.
In section 24 of the Income-tax Act, with effect from the 1st day of April, 2020,––
(a) in the first proviso, after the words “the amount of deduction”, the words “or, as the case may be, the aggregate of the amounts of deduction” shall be inserted;
(b) in the second proviso, after the words “the amount of deduction”, the words “or, as the case may be, the aggregate of the amounts of deduction” shall be inserted;
(c) after the Explanation to the third proviso, the following proviso shall be inserted, namely:––
“Provided also that the aggregate of the amounts of deduction under the first and second provisos shall not exceed two lakh rupees.”.
In section 54 of the Income-tax Act, in sub-section (1), after clause (ii), the following provisos shall be inserted with effect from the 1st day of April, 2020, namely:––
‘Provided that where the amount of the capital gain does not exceed two crore rupees, the
assessee, may at his option, purchase or construct two residential houses in India, and where such an option has been exercised,––
(a) the provisions of this sub-section shall have effect as if for the words “one residential house in India”, the words “two residential houses in India” had been substituted;
(b) any reference in this sub-section and sub-section (2) to “new asset” shall be construed as a reference to the two residential houses in India:
Provided further that where during any assessment year, the assessee has exercised the
option referred to in the first proviso, he shall not be subsequently entitled to exercise the option for the same or any other assessment year
* Rebate U/s 87A of the Income-tax Act, with effect from the 1st day of April, 2020,––
(a) for the words “three hundred fifty thousand”, the words “five hundred thousand” shall be substituted;
(b) for the words “two thousand and five hundred”, the words “twelve thousand and five hundred”
shall be substituted.